Friday, 14 August 2020

કેમના કાઢશો ?

 શાખાએ શાખાએ સંબંધો મારા,

કેટલા કાપશો ?

એ પાન સાથે જોડાયા છે,

શ્વાસ મારા,

કેટલા તોડશો ??

"વિશ" ઉંડે સુધી છે મૂળ મારા,

કેમના કાઢશો ??


-બેફામ ગુજરાતી

No comments:

Post a Comment