મનગમતા ફૂલો ખીલ્યાં,કેશુડો બદલે અવતાર રોજ,
ધરતી બની બીજું સ્વર્ગ,આવી નવા વસંતની મોજ.
ઝળહળતા પાનમાં આવી નવી સુગંધની ફોરમ,
જાણે પ્રીતના જોડાને આવે એકબીજાની શરમ.
આવી નવા વસંતની મોજ.......
નદીના નીર ખખડયા,પર્વતે બદલ્યો રંગ,
જાણે સુંદરીએ તેના ભ્રવર કર્યા તંજ.
આવી નવા વસંતની મોજ.......
~બેફામ ગુજરાતી
ધરતી બની બીજું સ્વર્ગ,આવી નવા વસંતની મોજ.
ઝળહળતા પાનમાં આવી નવી સુગંધની ફોરમ,
જાણે પ્રીતના જોડાને આવે એકબીજાની શરમ.
આવી નવા વસંતની મોજ.......
નદીના નીર ખખડયા,પર્વતે બદલ્યો રંગ,
જાણે સુંદરીએ તેના ભ્રવર કર્યા તંજ.
આવી નવા વસંતની મોજ.......
~બેફામ ગુજરાતી

No comments:
Post a Comment